Gujarati Quote in Blog by Damyanti Ashani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થયેલી ભૂલોનો પસ્તાવો કરવાને બદલે મેં એ થયેલી ભૂલોને ધન્યવાદ જ આપ્યા છે. કેમ કે મને મઠારવામાં અને જગતને ઓળખવામાં એ થયેલી ભૂલોનો ૧૦૦% સિંહફાળો છે.

જોકે એકવાર જે ભૂલ જાણતાં-અજાણતાં પણ થઈ હોય, એને બીજી વાર થવા દીધી નથી.

જો હું ક્યારેય ભૂલો જ ન કરત તો આજ દી સુધી જે નિતનવા અનુભવો થયા એ થયા હોત કે?

~Damyanti Ashani

Gujarati Blog by Damyanti Ashani : 111516538
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now