: રક્ષાબંધન ની વિશિષ્ટ ઉજવણી. પરવડે એવો ઉપાય:
આ વખતે રક્ષાબંધન ના પર્વ પર બહેન ભાઈને માસ્ક બાંધશે,સાથે મિઠાઈ ની જગ્યાએ વિટામીન સી,તુલસી વાળી હર્બલ ટી, સંશમની વટી, ઉકાળો અને છેલ્લે યષ્ટિમધુ વટી થી મોઢું ગળ્યું કરાવશે.ભાઈ પણ બહેનને આખા વર્ષનું સેનેટાઈઝર ભેટમાં આપશે.
😀😀😀