*આપણો સમાજ*
જો કોઈ કરોડપતિ ખારી સિંગ ખાતો હોય ને....
તો લોકો.... *ભાઈ કરોડપતિ છે, કાજુ, બદામ ખાઈ શકે છે, પણ એમની શું સાદગી છે*
અને જો આપણને કોઈ ખારી સિંગ ખાતા કોઈ દેખી જાયને તો
તો એજ લોકો......
*પાર્ટી ઉઠી ગઈ લાગે છે........સિંગ-ચણા પર ઉતરી આઇ છે હવે*