Gujarati Quote in Blog by Bhavesh ( Bhavin ) Thakor

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#બેહોશ હાલ ક્યાં થાવ છો તમે, આતો હજુ તો શરૂઆત છે જિંદગીની...

ભણેલા, હોશિયાર લોકોને નોકરીઓ નથી મળતી..
ખેડૂતોને તેમની મહેનત પ્રમાણે વળતર નથી મળતું..
બીમાર માણસને પૈસા ખર્ચતા દવાખાનોમાં સારવાર નથી મળતી.
શિક્ષકોને ભણાવા શિવાનું બધું કામ કરવાનું છે, પણ સ્કુલોમાં છોકરાઓને ભણાવા નથી મળતું...
માણસ અમીર હોય કે ગરીબ એમને એમની માણસાઈ નથી મળતી હવે...
નેતાઓને તમને ખુરશી બચવા શિવાય બીજા કોઈની તકલીફો જોવા નથી મળતી...
હવે તો બસ એવું લાગ્યા કરે છે કે થોડા દિવસો #બેહોશી હાલતમાં જ થોડી હવે જિંદગી જીવી લવું...
કેમ કે હાલની પરિસ્થિતિ જોતા તો હોશમાં રહીને જિંદગી જીવવામાં મઝા પણ નથી લાગતી હવે...ભાવિન..

#બેહોશ

Gujarati Blog by Bhavesh ( Bhavin ) Thakor : 111515808
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now