*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣1️⃣0⃣7️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
માણસ ક્યારેય માત્ર પોતાના માટે જ જીવતો નથી હોતો. સ્વ ઉપરાંત એ બીજી વ્યક્તિ, બીજા લક્ષ્યો કે બીજા અનેક કામો માટે જીવતો હોય છે. એટલે સુખની આધારિતા નકારી શકાય નહીં.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*