વ્યક્તિત્વ એવું પ્રજ્વલિત કર્યું છે કે
કાયમ રાખી છે એમના અસ્તિત્વ ની જ્યોત ...
સત્ય નાં ઉપાસક અને અહિંસા એમનો ધર્મ
જ્યોતિર્ધય છે તેઓ બ્રહ્મ ની જ્યોત નાં....
સંત કહો એમને કે પછી કહીયે મહાત્મા
સત્યતા છે એ શૂરવીર યોદ્ધા પુરુષ...
અાઝાદી ની જ્યોત જલાવી હતી તેઓ એે
આજે પણ કાયમ છે અમર જવાન ની જ્યોત...
#જ્યોત