જીવનનું સહુથી મોટું સાહસ એટલે આપણાં દેશનું અરેંજમેરેજ
એક કપ ચા પણ પોતાના સ્વાદ પ્રમાણે ગમે ત્યાં,
જેને પુરા જાણતા નથી, ટેવો,ગમાઅણગમા વિષે જ્ઞાન નથી તેની સાથે જીવનભર એકજ ઓરડામાં બંધાઈ જવું.
ખાસ યુવતીઓ માટે ઘર માબાપ છોડી કાયમ માટે નીકળી પડવાનું
સારું છે જમાનો બદલાઈ રહ્યો છે