Gujarati Quote in Poem by Vyas Dhara

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નફરતરૂપી અંધકારને ફેલાતો રોકવા.....
તું પ્રેમરૂપી જ્યોત નો પ્રાગટ્ય કર......

શંકાસ્પદ પ્રશ્નોના ઉકેલ માટે......
તું મનમાં વિશ્વાસ રૂપ જ્યોત બનાવી રાખ......

જીવનમાં રહેલ એકલતા રૂપ અંધકારને.....
તું પ્રકાશમય જ્યોત બની ઉજ્વળ કર......

✍️ vyas Dhara ✍️

#જ્યોત

Gujarati Poem by Vyas Dhara : 111515137
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now