Prem_222:
જ્યોત તારા પ્રેમની એવી રે જાગી મારા દિલ માં,
કે કામ કાજ પડતાં મૂકી હું આવ્યો તારે સંગાથ,
જ્યોત તારા પ્રેમની એવી રે જાગી મારા દિલ માં....
મળવાને સમય ના આપ્યો તમારા કામે મને,
ભલે આપ્યો તો ખરા મોકો ચાલવાને સંગાથ,
જ્યોત તારા પ્રેમની એવી રે જાગી મારા દિલ માં....
ડર છે ઓલવવાનો જ્યોત પાણી ના છાંટતાં,
કર્યો છે પ્રયત્ન અથાગ, ના છૂટે આપણો સંગાથ,
જ્યોત તારા પ્રેમની એવી રે જાગી મારા દિલ માં....
#જ્યોત