*બાજ માંસાહારી છે તેનું આયુષ્ય 40 થી 70 વર્ષનું હોય છે.
* માદા બાજનો આકાર નર બાજથી વધુ હોય છે.
* બાજ આકાશમાં 12000 ફૂટની ઊંચાઈ સુધી ઊડી શકે છે.
* બાજ એન્તાર્ટિકા સિવાય બધે જ જોવા મળે છે
* એક સ્વસ્થ બાજ 6 કિલો વજન લઇ ઉડી શકે છે
* બાજ 5 કિલોમીટર દૂરથી પોતાનો શિકાર જોઈ શકે છે.
#બાજ