Gujarati Quote in Shayri by Rina Variya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારી તીક્ષ્ણ નજર 'બાજ' સરખી બની રહી.
પ્રીતથી સાવ અજાણ મુજને એ પ્રેમ કરતી રહી.
એકધારું નિહાળીને મારી શરમને એ આંજતી રહી.
નજરોના બાણથી મુજને એ ઘાયલ કરતી રહી.
મારા માસુમ હૈયાને કેટલું તડપાવસો,
ખોરીયામાં જીવ નથી ને તો'ય શિકાર કરતી રહી.

-Rina_Variya.

Gujarati Shayri by Rina Variya : 111513688
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now