ગુજરાતી ભાષામાં વપરાતા 'તરંગી' શબ્દ માટે અંગ્રેજીનો 'એકસેન્ટ્રીક' શબ્દ પર્યાય તરીકે ઠીક લાગે છે; પણ સાચું છે છતાંય, હિન્દીના 'વિલક્ષણ' શબ્દ સાથે સરખાવવું કઠિન લાગે છે.
દા. ત. કોઈ શ્રેષ્ઠ વ્યક્તિને 'વિલક્ષણ વ્યક્તિ' કહો તો ચાલી જશે, પણ 'તરંગી વ્યક્તિ' એમ કહી જુઓ..!
ખેર, હિન્દીમાં 'વિલક્ષણ' શબ્દ હકારાત્મક રૂપે વધું પ્રયોજાય છે - બાકી તો વિચલિત લક્ષણ વાળી વ્યક્તી એવું કહી શકાય -
એટલે કે અસામાન્ય [0 to --1 down to 0 to 1 up]
#તરંગી