Gujarati Quote in Poem by Harshit

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને મારામા ખોવાવુ ગમતુ હતુ
એનાથી વધારે તારી સાથે જોડાવું ગમતુ હતુ.
તારુ અને મારુ નામ ચર્ચાય જગતમાં
એટલે સદા હું રહેતો તારા મલકમા
અને એમા શહેર છોડી જવાની ક્યાં જરુર હતી?
આ શહેર તો તમારુ એ હતુ ને એમાં બદનામી અમારી હતી.

Gujarati Poem by Harshit : 111512805
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now