પ્રેમના પંખી.
દિવસભરના સાથમાં,
શહેરની ભીડમાં,
ક્યારેક બગીચો,
તો ક્યારેક કોફી કેફે ;
ક્યારેક મલ્ટિપ્લેક્સનું એકાંત,
તો ક્યારેક શોપિંગ મોલનો ખળભળાટ ;
ક્યારેક સમુદ્રના કિનારે,
તો ક્યારેક સરોવરની પારે ;
એકમેકના સાથમાં તરંગી બનતા,
પ્રેમના પંખી.
આરતી ભાડેશીયા
#તરંગી