Gujarati Quote in Poem by Vyas J

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા પ્રેમમાં હું મીરા બની,
તને કૃષ્ણ થતાં ના આવડ્યું...

તારા પ્રેમમાં મેં દુનિયા છોડી,
તને અહમ્ છોડતા નો આવડ્યું...

તારા પ્રેમમાં મેં તનમન ખર્ચ્યા,
તને શેઠ શામળશા થત ના આવડ્યું...

તારા પ્રેમમાં સાનભાન ભૂલી,
તને કદર કરતા ના આવડ્યું...

તારા માટે મેં જગતના ઝેર પીધાં,
તને લાગણીના બોલતા ન આવડ્યું...

તને મેં ભગવાન માન્યો,
તને માણસ થતાં ના આવડ્યું...

Gujarati Poem by Vyas J : 111512310
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now