દોસ્તો.. જો તમને સોશીયલ મીડીયા પર તમને કોઈ વ્યક્તિ ગમી જાય અને તમે એને પ્રપોઝ કરો ..પ્રપોઝ કર્યા બાદ જો ખબર પડે કે એ સામે વાળી વ્યક્તિ ને કોઈ પણ પ્રકારની શારીરિક , કે માનસિક તકલીફ છે તો તમે આગળ શું કરો?
શું એને ભૂલી જાવ ?? દોસ્તી તોડી દો કે બીજુ કઈ...
જવાબ જરૂર જણાવશો.