કોઈને ઊંધું ચત્તું શીખવાડીને ગેરમાર્ગે દોરવા એ દુનિયાનું સૌથી સહેલામાં સહેલું કામ છે અને એ કાર્ય કોઈપણ સહેલાઈથી કરી શકે છે ...!!!
પરંતુ કોઈને પીઠ બળ આપી જીવનમાં પ્રકાશ પાડી નિરાશામાંથી બહાર લાવી જીવન જીવવાની કળા શીખવવી જેવી એ સૌથી મુશ્કેલ કામ છે અને એ ફક્ત બહાદુર લોકો જ કરી શકે છે ...!!!
#સહેલું