*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1️⃣7️⃣0⃣7️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
કોઇ પણ સ્વાર્થ વગર, કોઇ પણ અપેક્ષા વગર અને સારા લાગવાના પણ ઇરાદા રાખ્યા વગર કોઇ માટે કંઇક કરવાની મજા નિરાળી હોય છે! ઘણુંબધું કોઇને સારું લાગે એટલા માટે નહીં, પણ આપણને સારું ફીલ થાય એટલા માટે કરવાનું હોય છે!
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*