આપણી જ હયાતીના પુરાવા આપણે Selfie લઈને પોતાને અને Social Media પર Post કરીને બીજાને આપીએ છીએ અને આ સાબિતીથી બીજા માટે એટલું જ પૂરવાર થાય છે કે આપણે હજુ આ દુનિયામાં હાજર છીએ.પણ શું આપણને ખબર છે કે આપણે મનથી કેટલા જીવંત છીએ? માત્ર શરીરથી જીવવું અગત્યનું નથી પણ મનથી જીવવું અને જીવતા રહેવું એ પણ મહત્વનું છે..