-> મિત્રો ભેગા થાય તેની આતુરતા દરેક ને બહુ હોય.
અહીં એક મિત્ર નો વિચાર નાની કવિતા તરીકે મૂક્યો છે.
પાસ્તા, પીઝા કે નાચોઝ કંઈ પણ મંગાવો ને દોસ્તો
દાળવડા, ભજીયા, ગોટા કંઈ પણ મંગાવો ને દોસ્તો
સ્વાદ આ વાનગીઓ નો બહુ આકર્ષતો નથી મને,
પણ મિત્રો ની મહેફીલ ભરી હોય તો મને મજા આવે
#આતુર