Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#હિંમત
હિંમત હોવી જોઈએ,
અસત્ય નો સામનો કરવાની....
હિંમત હોવી જોઈએ,
અન્યાય ની સામે પ્રતિરોધ કરવાની.... Bindu
હિંમત હોવી જોઈએ,
આપણે સાચા છીએ તે સાબિત કરવાની....
હિંમત હોવી જોઈએ,
આપણા અસ્તિત્વ માટે લડવાની.....
હિંમત હોવી જોઈએ,
જીંદગી માં આવતા દરેક સંઘર્ષ નો સામનો કરવાની....
બસ હિંમત હોવી જોઈએ.......

Gujarati Blog by Bindu : 111506611
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now