#હિંમત
હિંમત જોવી હોય તો માં-બાપની જોજો....
બાળકના જન્મ થી શરૂઆત કરીએ તો,
બાળકના જન્મ માટે માં ને કેટલી હિંમત જોવતી હશે કોઈ અંદાજો લગાવી શકે ખરા?
જન્મ પછી તેને ઉછેરવા માટે હિંમત, તેને ભણાવવા માટે હિંમત, કૉલેજમાં પોતાના થી દૂર હોસ્ટેલમાં મુકવા માટે હિંમત અને છોકરી હોય તો વધારે જોઈએ હિંમત,
પછી દિકરી ઘરછોડે ત્યારે હિંમત, દિકરો તરછોડે ત્યારે હિંમત.....
આમ જોવા જઈએ તો માં-બાપનું આખું જીવન દુ:ખ અને મુશ્કેલી ઓથી ભરેલું પડ્યું છે.
અને છેલ્લે આ જીવન જીવવા માટે પણ હિંમત....
અંકિત પરમાર...