Gujarati Quote in Poem by Aarti Bhadeshiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જગમાં રહેવાસી બની આવ્યાં છીએ,
સાવધાન બની મહેમાનરૂપે રહીએ છીએ.

તેમાં પણ કોણે આવવું અને કોણે નહી,
તેવો માલીકી હક જતાવીએ છીએ !

માણસની વચ્ચે જ રહીને,
માણસથી જ સૌ ડરીએ છીએ !

આરતી ભાડેશીયા.
#સાવધાની

Gujarati Poem by Aarti Bhadeshiya : 111504900
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now