#સાવધાની
જીવન વર્તમાન માં જીવવાનું છે પણ દુનિયા નો મોટા ભાગ ના લોકો પેલેથી કાર્યક્રમ નક્કી કરીને જીવતા હોય છે તો કાર્યક્રમ નક્કી થયો એટલે મગજમાં એ તો ફિટ થઈ જ ગયું છે આવી રિતે જ થવું જોઈએ જેવો કાર્યક્રમ નક્કી કર્યા છે એમ એટલે એ નક્કી થયા મુજબ જ થાય એની માટે #સાવધાની ની જરૂર પડે ને અંકિત પણ જો કોઈ જ કાર્યક્રમ નક્કી કર્યા વગર એટલે કે જેમ થાય એવી રીતે જ જીવીએ ને તો #સાવધાની રહેશે કે કેમ એની બીક મનમાં રહેતી નથી
અંકિત. આર.સોની(મન પર કાબુ)
#સાવધાની