સાવધાની દરેક ક્ષેત્રે જરૂરી બને
" દેશ નાં સાધુ અને સંત સાવધાન હોય "
" દેશ નાં રાજા સાવધાન હોય "
" દેશ નાં મંત્રી સાવધાન હોય"
" દેશ નાં સેનાપતિ સાવધાન હોય "
" દેશ નાં સૈનિક સાવધાન હોય "
" દેશ નાં નેતા સાવધાન હોય "
" દેશ નાં સૂત્રધાર સાવધાન હોય "
" દેશ નાં કવિ અને લેખક ની કલમ સાવધાન હોય "
" દેશ નાં વેપાર વાણિજ્ય કર્તા સાવધાન હોય "
" દેશ નાં અર્થશાસ્ત્રી સાવધાન હોય "
" દેશ નાં આરોગ્ય કર્તા સાવધાન હોય "
" દેશ નાં શિક્ષણ કર્તા સાવધાન હોય "
" દેશ નાં દરેક ક્ષેત્ર નાં સંશોધક સાવ હોય "
" દેશ નાં દરેક ક્ષેત્ર નાં સુરક્ષા કર્મી સાવધાન હોય "
" દેશ નાં સફાય કામદાર સાવધાન હોય "
" દેશ નાં દરેક ક્ષેત્ર નાં કળાકાર સાવધાન હોય "
" દેશ નાં ઇતિહાસ કર્તા સાવધાન હોય "
" દેશ નાં ગ્રંથો અને પુરાણો સાવધાન હોય "
" દેશ નાં દરેક ક્ષેત્ર નાં ઈજનેર સાવધાન હોય "
" દેશ નાં દરેક ક્ષેત્ર નાં પરિવહન અને નિગમ કર્તા
સાવધાન હોય "
" દેશ નાં દરેક પ્રશારણ કર્તા સાવધાન હોય "
" દેશ નાં માર્ગદર્શક સાવધાન હોય "
" દેશ નાં સમગ્ર ક્ષેત્ર અને સંચાલન સાવધાન હોય "
" દેશ નાં દરેક યુવાન અને યુવતિ સાવધાન હોય "
" દેશ ની પ્રજા સાવધાન હોય "
"તો એે જ દેશ ખરી રીતે મહાસતા ને હકદાર બને"
" દેશ નું દરેક ક્ષેત્ર સાવધાન હોય તો સામાન્ય પ્રજા સુખે થી વિશ્રામ કરી શકે."
#સાવધાની