સાવધાની રાખો જીવનમાં કેમ કે
હવે નહિ મળે આ નગરને વિસામો
કોરોના કફન લઈ ફરે મકાને મકાનો
રાહ ભૂલે નિરંતર શ્વાસનો ભોમિયો
ખતમ થશે ખતમ વેદનાનો ખજાનો
સમયને અનુકૂળ થવા મથે દીવાનો
ઓછા રોજગારે પાયમાલ થવાનો
અતિગહન અભ્યાસ છે વિજ્ઞાનનો
કોરોના રેહશેે હમણાં નથી જવાનો
#સાવધાની