સંબધ માં સંવાદ નું કારણ સંબંધ માં મધુરતા હોય
સંબંધ આબાદ નું કારણ સંબંધ માં લાગણી હોય
સંબંધમાં વાદ નું કારણ સંબંધ માં સરખામણી કરવામાં આવી હોય
સંબંધ માં વિવાદ નું કારણ સંબંધ માં અસમાનતા હોય
સંબંધ માં વિખવાદ નું કારણ સંબંધ કટુતા હોય
સંબંધ બર્બાદ નું કારણ સંબંધ માં નિયત ખોટી હોય
સંબંધ નાબૂદ નું કારણ સંબંધ હાનિકર્તા હોય