ઘણી વાર અધૂરી રાખેલી વાત ગેરસમજણ નું ઉદ્ગમ સ્થાન બની જતી હોય છે અને આ ગેરસમજણ સંબંધો માં કડવાશ નું કારણ બને છે.
એટલે શક્ય હોય તો હંમેશાં વાત પૂર્ણ કરી લેવી ભલે સારી હોય કે ખરાબ😊🙁.
(અપવાદ: ક્યારેક વાત અધૂરી પણ રાખી શકાય જો સામે કોઈ માત્ર શબ્દો નઈ પણ લાગણી પણ વાંચી શકનાર હોય તો)