ભલે ગમ્મે તેવી પરિસ્થિતી આવે,પણ સંબંધ આપણાં હુંફાળા રેહ,
લાગણીઓ ભલે ભીની થઈ જાય,પણ હૃદય આપણા સુંવાળા રેહ
ઈચ્છું સદાય એવું કે, તારા માટે અરીસો બની ને જીવું,
તું ખુદ ને જોવે, એનાં કરતાં હું તને વધારે જોઉં...
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૦૩ જુલાઈ ૨૦૨૦