આ રહ્યા અમે જુવાન,
એ તો દેખાવે જ વૃદ્ધ છીએ,
કેવાથી તમારા થોડી થઈ જઈએ વૃદ્ધ,
કહી દો ને કે સાચવતા નથી આવડતું,
બાકી ડહાપણ તો બધાંની પાસે છે જ,
બાકી વૃદ્ધ તો નથી એટલે વૃદ્ધાશ્રમ નહીં જ જઈએ,
હજુ પણ અંત:કરણ તો જુવાન જ છે,
હજુ પણ કહી દો અનાથાશ્રમ જ જઈશું.
- ઓઝા જ્હાન્વી
#જુવાન