ગીતા ૧-૨૦,૨૧,૨૨,૨૩,૨૪,૨૫,૨૬,૨૭
(अर्जुन द्वारा सेना-निरीक्षण का प्रसंग)
अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः।
प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः॥
हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते।
यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान्।
कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे॥
योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः।
धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः॥
संजय उवाचः
एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्॥
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम्।
उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति॥
तत्रापश्यत्स्थितान् पार्थः पितृनथ पितामहान्।
आचार्यान्मातुलान्भ्रातृन्पुत्रान्पौत्रान्सखींस्तथा॥
श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि।
तान्समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान्॥
कृपया परयाविष्टो विषीदत्रिदमब्रवीत्।
યુદ્ધ નો એક નિયમ છે કે પોતાના દુશ્મન ની તાકાત તથા કમજોરી ની માહિતી આપણને હોવી જોઈએ.ચાણ્કયનિતી નો આધાર એ જ છે.
અહીં અર્જુન કુષ્ણ ને પોતાના રથને બન્ને સેના ની વચ્ચે લય જવાનું કહે છે અને સામેની તમામ સેના ને નિહાળે છે.
અહીં તે પોતાના તમામ સગાં ને જૂએ છે અને નિરાશા પકડી લે છે.જીવન મા પણ આવું જ છે મતલબ એ જરૂરી નથી કે આપણા જ લોકો હંમેશા આપણો પહેલો સાથ આપે જ્યારે આપણે સત્ય ના પક્ષ માં હોય.કોઈ જવાબદારી, ઉપકાર, અણસમજ,ભુલ તેમને પણ જાણ્યેઅજાણ્યે આપણા થી વિરુદ્ધ કરી દે છે.પણ જ્યારે કર્મ નો બદલો મળે છે ત્યારે જ એમને ખરુ ભાન થાય છે.
માટે જ ધર્મ ના પાયા મા ધૈર્ય નો પણ સમાવેશ થાય છે.