Gujarati Quote in Sorry by HEMANT PRAJAPATI

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચલિત વિચારો નું વૈમનસ્ય આજ ફેલાયું ચારે કોર છે,
જો ને શ્યામ, દ્રૌપદી નું અહીં રોજ ચીર હરણ થાય છે,
દુષ્ટોની દુષ્ટતાનું હવે દુઃખ રહયું નથી મને શ્યામળા,
બસ નર શ્રેષ્ઠો નું મૌન હચમચાવી જાય છે.(ચાંદ)
#દુષ્ટ

Gujarati Sorry by HEMANT PRAJAPATI : 111483291
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now