રોમાંચ અનુભવતા અનુભવતા જીંદગી વહી રહી છે, દરિયાની માફક, ક્યારેક અચાનક આવી જાય છે, દુઃખોનો રોમાંચક અનુભવ, તો ક્યારેક આવી જાય છે સુખ નો.ને તેમાં ક્યારેક હેત ભર્યા એ ઉભરકા ઓ , બસ આમ જ વહી રહી છે આ જિંદગી, આ જ માત્ર, જિંદગીનું સત્ય રહી ગયું છે,
🥀રોમાંચક અનુભવ માં થી🥀
🙏માહી.