શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
તામારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની,
નહીતર મને ક્યા આદત હતી, રોજ તમને યાદ કરવાની.
ઋતુ પણ એક જ હતી પ્રેમ ના મોસમ ની અહીં પણ અહીં વસંત કયાં ફરી ખીલવા ની.
પુષ્પો તો હતા ઘણા બાગ માં પણ ગુલાબ ની માજા કયાં રેહવા ની.
ઝીંદગી મોજ માં જીવી લે ને હષિઁલ અહીં ફરી આવી દોસ્તી કયાં મળવાની.
હર્ષિલ પટેલ (હૃદય સ્પર્શી)