“મેહૂલો ઝરમર ઝરમર વરસે
મારુ મન થનગનાટ નાચે
વ્રુક્ષોએ જાણે ધૂળ ખંખેરીને
નવા વસ્ત્રો ધારણ કર્યા
પંખીઓ પોતાનામાળામાંપરત ફર્યા
મકાનોના રંગો જાણે ફરી ચમકવા લાગ્યા
શેરીઓ ને તે તારા નિર્મળ પ્રહવા થી
સાફ કરી દીધી.હરએક તાતના મનને તે પ્રફુલિત કરી દીધા
મારી આ બાળપણ ની યાત્રામાં
એક યાદગાર દિવસ નો વધારો કરી દીધો.
તને આ નાના ભૂલકા ની રીક્વેટ છે.
તુ આ કોરોના ને ભીનો કરી તારી સાથે લઈજા.
હે મેહુલા મારા આ વિશ્વ રૂપી ઘર ને સાફ કરી ને મુક્તિ આપી દે કોરોના થી.”