કોને શાંતિ પ્રિય ના હોય??
પણ તેમ છતા કોઈ શાંત નથી
શાંતિ નો નાશ કરવા સૌ તત્પર હોય છે
હમેશા એવું જ થતુ આવ્યું છે પછી તે
બ્રહ્માંડની શાંતિ હોય, પ્રકૃતિ ની શાંતિ હોય
દુનિયાની શાંતિ હોય, દેશ ની શાંતિ હોય
રાજ્ય ની શાંતિ હોય, શહેર ની શાંતિ હોય
ઘર ની શાંતિ હોય કે પછી વ્યક્તિના મનની શાંતિ હોય
બધા તત્વો અશાંત થયા છે. ત્યારે
અખંડ શાંતિ માટે એક ઈશ્વર જ સહારો છે.
#શાંતિપૂર્ણ