#શાંતિપૂર્ણ જીવન માટે તમે જે કઈ કરી શકો તે કરો.
તમારું પોતાનું કામકાજ સંભાળો. તમારું પોતાનું જ કામ કરો.
તમને આમ કરવાનું અમે ક્યારનું જ જણાવેલ છે.
જો તમે આ બાબતો કરશો,
તો જે લોકો વિશ્વાસીઓ નથી
તે તમારી જીવનપદ્ધતિને માનની દષ્ટિથી જોશે.
અને તમારે તમારી આવશ્યકતાઓ માટે
બીજા પર આધારિત નહિ બનવું પડે.