જીવન માં જ્યારે આપણે કોઈ કાર્ય કરવા નું નિર્ણય લઈએ છીએ ત્યારે એ કાર્ય તરફ આગળ વધવા માટે ના ઘણા રસ્તા મળી રેહે છે પરંતુ સફળ એ જ થાય છે જેમાં સચો કે ખોટા રસ્તા ને ઓળખવાની પરખ હોઈ. ઘણા લોકો ખોટો રસ્તો આપનવે છે ને ઘણી મેહેનત કરવા છતાં સફળતા નથી મળતી એટલે જે લોકો સાચા રાસ્તે આગળ વધે છે એને જ સફળતા મળે છે....Mn ❤️
#આગળ