બાળપણમાં ગુજરાતી વિષયમાં એક મજેદાર કવિતા મને આજ પર્યંત યાદ રહી છે. એ કવિતા છે " આગળ ડગલું માંડો મર્દો આગળ ડગલું માંડો હિંમત રાખો દૈવત રાખો મર્દો આગળ ડગલું માંડો....." આ કવિતામાં કવિ આગળ ક્યાં ડગલું માંડવાનું કહે છે ? કવિ પ્રભુના માર્ગમાં આગળ ડગલું માંડવાનું કહે છે. અને તે કોણ કરી શકે તો જે ખરો મરદ હોય જે આ લોકના વિષય અને વાસના માં ના લોભાઈ એવો દૈવત વાળો જીવ તે જ પ્રભુ ના માર્ગપર આગળ ડગલું માંડી શકે ......!!!!!
#આગળ