લોકડાઉન 5: ધાર્મિક સ્થળો, શોપિલ મોલ, હોટેલ- રેસ્ટોરન્ટસ અને અન્ય રહેવાની સુવિધઓ 8 જૂન પછી શરતો સાથે ખોલી શકાશે
સમગ્ર દેશમાં રાતે 9 થી સવારે 5 વાગ્યા સુધી 30 જુન સુધીમાં ક્યાંય પણ પરિવહન નહીં કરી શકાય,
માત્ર આવશ્યક વાહનો જ ફરી શકશે
સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ તથા ટ્યૂશન ક્લાસિસ રાજ્ય સરકાર અને કેન્દ્રસાશિત પ્રદેશો વહીવટી વિભાગની ગાઈડલાઈન બાદ ખોલી શકાશે