*ઇતિહાસમાં*
પહેલીવાર જ ...
*ભૂગોળની*
પરીક્ષા રદ્દ થઈ ...
અને તે પણ
સૂક્ષ્મ *જીવશાસ્ત્ર* ને લીધે !!!
આની અસર
*સમાજશાસ્ત્ર* ઉપર થઇ.
એના કારણે બધાનું
*અર્થ શાસ્ત્ર* વિખેરાઈ જવાને કારણે ...
ઘણા બધાનુ
*માનસ શાસ્ત્ર* બગડી ગયુ છે,
અને હવે *નીતિ શાસ્ત્ર* જેવું કશું રહ્યું નથી ...
કારણ કે બધાનું આવક -જાવકનું
*ગણિત શાસ્ત્ર* ડામાડોળ થઇ ગયું ...
જે સુધારવા માટે સરકારે પણ
*રસાયણ શાસ્ત્ર નો* 🍻🍺🥃
છૂટથી ઉપયોગ કરાવ્યો ...
પણ તોય પ્રજાનું *ભૌતિક શાસ્ત્ર* ના સુધર્યું તે ના જ સુધર્યું,
હવે
ક્યારે આ સુધરે તે માટે *જયોતિષ શાસ્ત્ર* ઉથલાવ્યું ...
અને અંતે હવે આપણે સૌ *ધર્મ શાસ્ત્ર* ના સહારે છીએ ...