" સત્ય " "પ્રેમ" ને "કરુણા" માર્ગ પર્
ચાલનાર વ્યક્તિ શક્તિશાળી હોય છે.
" એક " કરતા " એકતા " શક્તિશાળી છે.
મનુષ્ય માં રહેલા
મોહ, લોભ, ઈર્ષા, અને હિંસા
શક્તિશાળી હોય છે.
સેવા, સમર્પણ, ત્યાગ
અહિંસા, સદભાવ અને વિશ્વાસ
મનુષ્ય ને શક્તિશાળી બનાવે છે.
#શકિતશાળી