શીખવાની કોઈ ઉંમર હોતી નથી,
મન થી વૃદ્ધ થયેલા યુવાની માં કાંઈ શીખી શકતા નથી,
જ્યારે મન થી યુવાન એવા કેટલાય વૃધ્ધો,
જિંદગી પાસે થી દરરોજ યુવાન રહેતા
શીખે છે!!
dr. priyanka gorasiya

Gujarati Blog by Dr Priya Gorasiya : 111444495

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now