જીવન સંઘર્ષ ની કહાની કેમ કહેવી તને
રાત દિવસ બશ યાદ કરતો રહું હું તને
માત પિતાની સેવા ભૂલી જોતો હું તને
કસોજ વિચાર નહિ અર્પણ બઘું તને
પ્રેમ મિલકત મારી માલિકી આપી મેં તને
તન મન મારુ તેની સ્વામીની બનાવી મેં તને
વફાદાર છું તારો તેવી પ્રતીતિ કેમ આપું તને
હું તારો જ છું જો હોય વિશ્વાસ મુજમાં તને
પ્રતીતિ
નીતિન સંચાણિયા
9328829793