શાંત જળમાં એકપણ લહરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કઉં,

હું કદી ઊંચા શ્ર્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કઉં,

કોઈને કહેવુ એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કઉં.

Gujarati Shayri by Jignesh Vsv : 111444231

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now