The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ન બોલવું એ મૌન નથી. આપણી અંદર તુમુલ યુદ્ધ ચાલતું હોય તો મૌન શાતા આપતું નથી. પોતાને અને પોતાની વ્યક્તિને શાંતિ આપે એ જ ખરું મૌન હોય છે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes #JU ©Jyoti Unadkat
અંદરનો ઉકળાટ શાંત થાય તો જ શાંતિ મળે..
જય શ્રી કૃષ્ણ, આપણું મૌન આપણને શાંતિ ના આપતું હોય પણ આપણા કહ્યા હોય એને શાંતિ આપતું હોય તો એ મૌન ક્યાં સુધી ટકી શકશે કે ટકાવાય???
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser