Gujarati Quote in Thought by Mastermind

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે રીતે સોશ્યલ મીડિયામાં આત્મનિર્ભર શબ્દ ને લઈને મજાક ચાલી રહી છે તે જોતાં મને ખૂબ દુઃખ થયું. અજાણતામાં મે આવા અમુક મેસેજ ફોરવર્ડ કર્યા હતા. હવે થી હું મારા સુધી પહોંચતા આવા મેસેજ ને આગળ નહિ વધવા દઉં અને ડિલીટ કરી દઈશ.




આખરે હું પણ ઇચ્છું છું કે મારો દેશ આત્મનિર્ભર બને.

Gujarati Thought by Mastermind : 111444078
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now