એ જીંદગી...
તે મને મુસીબતોનો સામનો કરતાં શીખવ્યું..
તે મને સુખને પરિવાર અને મિત્રો સાથે વહેંચતા શીખવ્યું...
એકલતામાં રડતાં પણ શીખવ્યું...
પણ..
તે મને એના વગર રહેતા કેમ ન શીખવ્યું...
#શીખો

Gujarati Blog by Radhika Kandoriya : 111444035

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now