શંકર ની જેમ કંઠે વિષ રાખતા શીખી લીધું
સીતાની જેમ નિંદા સહન કરતા શીખી લીધું
રાધા કૃષ્ણ ની જેમ પ્રેમ વિરહ કરતા શીખી લીધું
મીરા ની જેમ ભક્તિ કરતા શીખી લીધું
શબરી ની જેમ પ્રતીક્ષા કરતા શીખી લીધું.
#શીખો

Gujarati Motivational by HEMANGINI : 111443897

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now