એ દોસ્ત,
પ્રેમ કરતાં તો તે જ શીખવાડ્યું,
જિંદગીને જીવતા પણ તે જ શીખવાડ્યું,
લાગણીઓમાં વેહતા પણ તે જ શીખવાડ્યું,
દરેક મુશ્કેલીમાં હસતા પણ તે જ શીખવાડ્યું,
આનંદને વહેચતા પણ તે જ શીખવાડ્યું,
સંબંધને નિભાવતા પણ તે જ શીખવાડ્યું દોસ્ત,
પણ તારા વગર જીવતા ન શીખવાડ્યું...Mn ❤️
#શીખો